મુંબઈ, લખનૌ પ્લે ઓફની રેસમાંથી બહાર

આઈપીએલ 2026 હવે નોકાઉટ તબક્કામાં પહોંચી ગઈ છે અને રવિવારે બે મેચમાં હારેલી બન્ને ટીમ – ઋષભ પંતની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ તથા મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલના તળિયે રહેતા પ્લે ઓફ્સની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *